today horoscope 08/06/2024

આજનું રાશિફળ 08/06/2024: આજે આ રાશિના લોકોનું બદલાશે નસીબ

8 જૂન એ કેટલાક રાશિચક્ર માટે ખૂબ જ શુભ દિવસ હશે, જ્યારે કેટલાક રાશિચક્ર જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી શકે છે। ચાલો જાણીએ કે 8 જૂન 2024ના રોજ કયા રાશિના જાતકોને ફાયદો થશે અને કયા રાશિના જાતકોને સાવચેત રહેવું પડશે… મેષ રાશિવાળા લોકો માટે આશાનું કિરણ હશે જેઓ તેમના વ્યાવસાયિક જીવનમાં નિરાશા અનુભવે છે. કૌટુંબિક જવાબદારીઓ…

Read More

જુનાગઢમાં મારામારી મામલે ગણેશ ગોંડલ સહિત 11 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા

જૂનાગઢ : જૂનાગઢ અપહરણ અને મારામારીના કેસમાં તાજેતરમાં પકડાયેલા ગણેશ ગોંડલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જો કે, “ગણેશ ગોંડલને ભૂલનો કોઈ પસ્તાવો ન હોય તેમ હસી રહ્યો છે, જાણે પોલીસનો તેને કોઈ ડર જ હોય. વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલને 7 દિવસના રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પણ બચાવ પક્ષના વકીલ…

Read More

NSUIના પ્રમુખ અને દલિત સમાજના આગેવાનનું અપહરણ કરી ઢોર માર મારવા મામલે, ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલની ધરપકડ

જુનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના કિસ્સામાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બાદથી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગણેશ ગોંડલ સામે અપહરણ, માર મારવા, એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી હતી….

Read More
Junagadh Bjp

ભાજપના જ પૂર્વ મંત્રીએ કોંગ્રેસના સમર્થનમાં મતદાન કરાવ્યું? અરવિંદ લાડાણીને પત્રથી ભાજપમાં ભૂકંપ

unagadh BJP: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થતા જ ભાજપમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. એક જ દિવસમાં બે જિલ્લામાંથી ભાજપના નેતાઓ દ્વારા કરવામાં કરવામાં આવેલા ચોંકાવનારા ખુલાસાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. Junagadh BJP ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન સમાપ્ત, ભાજપની અંદર વિરોધનું વાવાઝોડું ઊભું થયું છે. એક જ દિવસે બે જિલ્લાના ભાજપના પદાધિકારીઓએ કરેલા ચોંકાવનારા…

Read More