Joe Biden

અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષામાં મોટી ચૂક! સુરક્ષાકર્મીઓમાં મચી ભાગદોડ; શું છે મામલો?

US Presidential Palace Car Accident: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ખાતે આવેલા વ્હાઈટ હાઉસના બહારના ગેટને એક કારે ટક્કર મારી. US Presidential Palace Car Accident અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસની બહાર આવેલા ગેટ પર એક કાર અથડાઈ હતી. આ ઘટના શનિવારે રાત્રે અંદાજે 10.30 વાગ્યે બની હતી. જ્યારે અકસ્માત થયો ત્યારે વ્હાઇટ હાઉસની સુરક્ષામાં રહેલા સુરક્ષાકર્મીઓ ભાગી…

Read More