P T Jadeja

પી.ટી જાડેજાનું ક્ષત્રિય સંકલન સમિતિમાંથી રાજીનામું? સમિતિને ગદ્દાર ગણાવી કહ્યું- ટૂંક સમયમાં પર્દાફાશ કરીશ

kshatriya Sankalan Samiti: ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં વધુ એક ફાંટો પડ્યો છે. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યએ અચાનક સૂર બદલ્યા છે અને સંકલન સમિતિમાંથી રાજીનામું આપવા પર સ્પષ્ટતા કરી છે. ક્ષત્રિય સંકલન સમિતિ ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય જૂથના વિકાસમાં વધુ એક બ્રેક લાગી છે. ક્ષત્રિય સંકલન સમિતિના એક સભ્યે અચાનક પોતાનો નિર્ણય બદલી સંકલન સમિતિ…

Read More