NSUIના પ્રમુખ અને દલિત સમાજના આગેવાનનું અપહરણ કરી ઢોર માર મારવા મામલે, ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલની ધરપકડ
જુનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના કિસ્સામાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બાદથી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગણેશ ગોંડલ સામે અપહરણ, માર મારવા, એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી હતી….