CBSE Board 12th Result 2024 Declared: આકરા પરિશ્રમનું પરિણામ જાહેર, આ વર્ષે પણ દીકરીઓનો દબદબો યથાવત
CBSE Board 12th Result Declared : CBSE બોર્ડનું ધોરણ 12નું પરિણામ (CBSE 12th Result 2024) પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ પોતાનું રિઝલ્ટ સત્તાવાર વેબસાઈટ્સ cbse.nic.in અને cbseresults.nic.in પર જઈને ચેક કરી શકે છે. CBSE Board 12th Result Declared CBSE બોર્ડના પાઠ 12 નું પરિણામ (CBSE બોર્ડ પરિણામ 2024) જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ…