PM Modi

‘મોંઘવારી પર નેહરૂ, ઈન્દિરા અને રાજીવના લાલ કિલ્લા પરથી ભાષણને સાંભળી લો’, બોલ્યા PM મોદી

લોકસભા ચૂંટણીમાં આજે ચોથા તબક્કાનું મતદાન છે. આ દરમિયાન PM નરેન્દ્ર મોદીનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ આજતકે લીધો છે. જેમાં PM મોદીએ મોંઘવારીથી લઈને રોજગાર સુધીની દરેક બાબત પર વાત કરી. PM Modi Exclusive Interview લોકસભા ચૂંટણીના મતદાનનો આજે ચોથો દિવસ છે. તે જ સમયે, પીએમ નરેન્દ્ર મોદીએ આજે પત્રકારો સાથે વિશેષ મુલાકાત લીધી હતી. ઈન્ટરવ્યુમાં પીએમ…

Read More