Anil Kapoor to host Bigg Boss OTT Season 3, JioCinema has officially announced

બિગ બોસ ઓટીટી સીઝન 3ના હોસ્ટ બન્યા અનિલ કપૂર, JioCinemaએ કરી સત્તાવાર જાહેરાત

બિગ બોસ ઓટીટી 3 ની રિલીઝ પહેલા જ મેકર્સે આ સીઝનને લઈને મોટું નિવેદન આપ્યું છે. હોસ્ટ વિશે સંકેતો સાથે ચાહકોને ચીડવ્યા પછી, પ્લેટફોર્મે હવે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સહયોગી પોસ્ટમાં તેને સત્તાવાર બનાવ્યું છે કે પીઢ બોલિવૂડ સ્ટાર અનિલ કપૂર આ વર્ષે શોનું નેતૃત્વ કરશે. રસપ્રદ વાત એ છે કે આ એન્ટરટેઈનિંગ સ્ટાર…

Read More

જુનાગઢમાં મારામારી મામલે ગણેશ ગોંડલ સહિત 11 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા

જૂનાગઢ : જૂનાગઢ અપહરણ અને મારામારીના કેસમાં તાજેતરમાં પકડાયેલા ગણેશ ગોંડલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જો કે, “ગણેશ ગોંડલને ભૂલનો કોઈ પસ્તાવો ન હોય તેમ હસી રહ્યો છે, જાણે પોલીસનો તેને કોઈ ડર જ હોય. વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલને 7 દિવસના રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પણ બચાવ પક્ષના વકીલ…

Read More

NSUIના પ્રમુખ અને દલિત સમાજના આગેવાનનું અપહરણ કરી ઢોર માર મારવા મામલે, ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલની ધરપકડ

જુનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના કિસ્સામાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બાદથી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગણેશ ગોંડલ સામે અપહરણ, માર મારવા, એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી હતી….

Read More